યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં 9 વર્ષ દરમિયાન દેશનો સર્વાંગી વિકાસ થયો છે. અભુતપૂર્વ સિદ્ધીઓ દ્વારા નવા ભારતનું નિર્માણ થયેલું જોઇ શકાય છે. “સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ”ના મંત્ર સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ એ દેશને વિકાસની નવી દિશા આપી છે. આ સંદેશને પ્રત્યેક જન જન સુધી પહોંચાડવા “સંપર્કથી સમર્થન” કાર્યક્રમ અંતર્ગત સાંધ્ય દૈનિક “અકિલા” પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાની મુલાકાત કરી નરેન્દ્રભાઇના વિકાસ કાર્યોનો સંદેશ આપ્યો.
