વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર ગુજરાતભરમાં યોજાઇ રહી છે જે સંદર્ભે આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી Read More…

દાહોદ ખાતે ગરબાડા વિઘાનસભાના સ્નેહમિલન કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહી કાર્યકરોને નવા વર્ષની શુભકામના પાઠવી

            ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાàRead More…

દક્ષિણ વિઘાનસભા ખાતે વિક્રમ સંવત 2080 ના નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.

        ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અàRead More…

પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી ની વિશેષ ઉપસ્થિતિમાં અને યુવા મોરચાના પ્રમુખશ્રી ડો.પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં શ્રી કમલમ કોબા ખાતે પ્રદેશ યુવા મોરચાની પ્રદેશ કારોબારી તેમજ મંડળ સશક્તિકરણ કાર્યાશાળા યોજાઇ.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી Read More…

નવસારી ના બી.આર.ફાર્મ ખાતે બુથ સમિતિના કાર્યકરોનું સંમેલન પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી Read More…

અમરેલી જિલ્લા ખાતે એરો ફ્રેયર ઇક્રે વિમાન ઉત્પાદન પ્લાન્ટ નું ખાતમુહર્ત ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ના હસ્તે કરવામાં આવ્યું.

અમરેલી જિલ્લા ખાતે એરો ફ્રેયર ઇક્રે વિમાન ઉત્પાદન પ્લાનàRead More…

આજરોજ છત્તીસગઢમાં થયેલા મહાદેવ બેટિંગ એપ્લિકેશન કૌભાંડ અંગે આજરોજ સુરત શહેર ભાજપ કાર્યલાય ખાતે માન.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ પ્રેસ વાર્તાને સંબોધન કર્યું.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી Read More…

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે શ્રી દ્વારકાધીશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત ખારવા સમાજની બહેનોના સન્માન કાર્યક્રમમા ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે શ્રી દ્વારકાધીશ ચેરીટેàªRead More…

માત્ર પાંચ દિવસના બાળકના અંગોનું દાન કરવામાં આવતા બાળકના પરિવારની સુરત ખાતે ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી દ્વારા મુલાકાત કરી.

સુરતના વાલક પાટીયા પાસે ગીતાંજલી રો હાઉસમાં રહેતા અને મૂRead More…

ભારતમાં બનેલ પ્રથમ ઘટના કે જેમાં 100 દિવસના બાળકના મૃત્યુ બાદ તેનું અંગદાન કરવામાં આવ્યું તથા બીજા કિસ્સામાં 116 દિવસના બાળકના અંગોનું પ્રત્યારપણ કરવામાં આવ્યું.

ભારતમાં બનેલ પ્રથમ ઘટના કે જેમાં 100 દિવસના બાળકના મૃત્યુ àªRead More…