અમદાવાદ શહેર ના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શ્રી સરદાર વલ્લભાઈ પટેલ ની જન્મજયંતી નિમિતે રન ફોર યુનિટી ના ફ્લેગ ઓફ કાર્યક્રમમા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં શહેર ના મેયર શ્રી પ્રતિભાબેન જૈન, ધારાસભ્યશ્રીઓ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.