અમરેલી જિલ્લા ખાતે એરો ફ્રેયર ઇક્રે વિમાન ઉત્પાદન પ્લાન્ટ નું ખાતમુહર્ત ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ના હસ્તે કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં પૂજ્ય શ્રી વૈજરાજકુમાર મહારાજ, કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, રાજ્ય સરકારના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ડૉ ભરતભાઈ બોઘરા,સાંસદશ્રીઓ શ્રી નારણભાઈ કાછડીયા, શ્રી રમેશભાઈ ધડુક, નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા,ધારાસભ્યશ્રીઓ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.