આજરોજ ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ સ્વામિનારાયણ ધામની મુલાકાત લઈ દર્શન કરીને સાધુ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
આ પ્રસંગે ગાંધીનગર શહેર પ્રમુખશ્રી આશિષભાઈ દવે સહીત સ્વામીનારાયણ ધામના સંતો તેમજ હરી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
