આજરોજ ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીની અધ્યક્ષતામાં દિનેશ હૉલ, આશ્રમ રોડ ખાતે કર્ણાવતી મહાનગરની બૃહદ બેઠક યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી,રાજ્ય સરકારના મંત્રીશ્રી તેમજ પ્રભારીશ્રી ઋષિકેશભાઇ પટેલ,પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઈ પટેલ,પ્રદેશ સહ કોષાધ્યક્ષશ્રી ધર્મેન્દ્રભાઈ શાહ,કર્ણાવતી શહેરના પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ, મહાનગરના પ્રભારીશ્રી સંજયભાઈ પટેલ,મેયરશ્રી પ્રતિભાબેન પટેલ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, વોર્ડના પ્રમુખ- મહામંત્રીશ્રી સહીત પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા