આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઈ પટેલ,કલસ્ટર ઇન્ચાર્જ શ્રી કે.સી.પટેલ,કર્ણાવતી મહાનગરના પ્રમુખશ્રી અમિતભાઈ શાહ,મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન,કર્ણાવતી મહાનગરના મહામંત્રીશ્રીઓ શ્રી ભૂષણભાઈ ભટ્ટ,શ્રી પરેશભાઈ લાખાણી,પૂર્વ મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમાર,પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી ડૉ યજ્ઞેશભાઈ દવે,પ્રદેશ સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ શ્રી પંકજભાઈ શુક્લા,શ્રી મનનભાઈ દાણી,પ્રદેશ આઈટી સેલના ઇન્ચાર્જશ્રી નીખીલભાઈ પટેલ,અમદાવાદ પૂર્વના સાંસદશ્રી અને લોકસભાના ઉમેદવાર શ્રી એચ.એસ.પટેલ,અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવારશ્રી દિનેશભાઈ મકવાણા,ધારાસભ્યશ્રીઓ શ્રી જીતુભાઈ ભગત, શ્રી અમિતભાઈ ઠાકર તથા ઉતર ઝોનના સોશિયલ મીડિયાના પદાધિકારીશ્રી અને કાર્યકર્તાશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.