આજ રોજ ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર તરીકે વિદેશ મંત્રી શ્રી એસ.જયશંકરજી એ ગુજરાત વિધાનસભા ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી,મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ,ધારાસભ્યશ્રીઓ સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.