આજ રોજ ભાવનગર ખાતે ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ સુપ્રસિદ્ધ તીર્થધામ રાજપરા મુકામે બિરાજમાન આઈશ્રી ખોડિયાર માતાજીના દર્શન કર્યા.
આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ શ્રી જીતુભાઈ વાઘાણી,શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ શ્રી નીમુબેન બાંભણીયા, જિલ્લા પ્રમુખ શ્રી દિગ્વીજયસિંહ ગોહિલ,યાત્રાના ઇન્ચાર્જશ્રીઓ શ્રી ધવલભાઈ દવે, શ્રી સંદીપભાઈ દેસાઈ તેમજ ધારાસભ્યશ્રીઓ સહિત પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
