આજ રોજ વડતાલ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ દ્વારા આયોજિત દ્રીશતાબ્દી મહોત્સવ પ્રસંગે સંતો મહંતોના સાનીધ્યમાં યોજાયેલ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ,ભાજપા ગુજરાત તેમજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી,ભારત સરકાર શ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ડૉ ભરતભાઈ બોઘરા, સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ ,વડોદરા શહેર પ્રમુખ શ્રી ડૉ વિજયભાઈ શાહ, સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.