આજ રોજ વડોદરા મહાનગર પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીની ઉપસ્થિતિમાં સોશિયલ મીડિયા મીટ યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી રંજનબેન ભટ્ટ,શહેર પ્રમુખશ્રી ડૉ વિજયભાઈ શાહ,જીલ્લા પ્રમુખશ્રી સતીષભાઈ પટેલ,ધારાસભ્યશ્રીઓ શ્રી કેયુરભાઈ રોકડિયા,શ્રી મનીષાબેન વકીલ,શ્રી કેતનભાઈ ઈનામદાર,શ્રી ચૈતન્યભાઈ દેસાઈ,લોકસભાના ઉમદેવારશ્રી ડૉ હેમાંગભાઈ જોષી,મેયર શ્રી પીન્કીબેન સોની,પ્રદેશ સોશિયલ મીડિયાના ઇન્ચાર્જશ્રી મનનભાઈ દાણી,જીલ્લા-શહેરના મહામંત્રીશ્રીઓ સહીત કાર્યકર્તાશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.