આજ રોજ સુરત બ્રજ વાટીકા એપાર્ટમેન્ટ ખાતે રહીશો સાથે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
જેમા શહેર મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ તેમજ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.