આણંદ ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી ”વિકસીત ભારત @૨૦૪૭ વિદ્યાર્થી મહારેલી”માં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં કેન્દ્રના રાજ્ય નાણાં મંત્રીશ્રી ભાગવત કરાડજી, સાંસદશ્રી મીતેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ શ્રી યોગેશભાઈ પટેલ,શ્રી કમલેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખશ્રી જીજ્ઞેશભાઈ પટેલ અને સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેનશ્રી ભીખુભાઈ પટેલ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.