કચ્છ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ માં આશાપુરાના દર્શન કર્યા.
આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, યાત્રા ના ઇન્ચાર્જશ્રીઓ શ્રી ડૉ.ઋત્વિજભાઈ પટેલ, શ્રી ધવલભાઈ દવે, શ્રી સંદીપભાઈ દેસાઈ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.