આજરોજ પ્રદેશ કાર્યાલયશ્રી કમલમ ખાતે કેન્દ્રિય જળ શક્તિમંત્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીનું મીડિયા વિભાગ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું .
આ પ્રસંગે પ્રદેશ મુખ્ય પ્રવકતાશ્રી યમલભાઈ વ્યાસ, પ્રદેશ મીડિયા કન્વીનરશ્રી યજ્ઞેશભાઈ દવે, પ્રદેશ મીડિયા સહ કન્વીનરશ્રી ઝૂબિનભાઈ આશરા, સહ પ્રવકતાશ્રીઓશ્રી શ્રી હિતુભાઈ કનોડિયા, શ્રી ઋત્વિજભાઈ પટેલ, શ્રી હિતેન્દ્રભાઈ પટેલ, શ્રી જયરાજસિંહ પરમાર, શ્રી શ્રદ્ધાબેન રાજપૂત, શ્રી ઘનશ્યામભાઈ ગઢવી, શ્રી દીપકભાઈ જોશી, પ્રદેશ મીડિયા સદસ્યશ્રીઓ શ્રી શૈલેષભાઈ પરમાર, શ્રી હેમાંગભાઈ પટેલ, શ્રી સ્નેહલભાઈ જોશી, શ્રી નિલેશભાઈ સોલંકી, શ્રી રાજુભાઇ દેસાઇ, કમલેશભાઈ રાજગોર શ્રી પાર્થભાઈ રાવલ સહ ઉપસ્થિત રહી કેન્દ્રિય મંત્રી બન્યા બાદ પ્રથમ વખત પ્રદેશ કાર્યાલય ખાતે પધારેલ હોવાથી માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રીનું સ્વાગત કરવામાં આવ્યુ.