કર્ણાવતી શહેર ખાતે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે. પી. નડ્ડાજી એ ડોકટરશ્રીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકાર ના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ, કર્ણાવતી શહેર ના પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ, ડૉ સેલ ના સંયોજક શ્રી ડૉ ધર્મેન્દ્ર ગજ્જર, ડૉ શૈલેષ ભટ્ટ, ડૉ તેજસ પટેલ, ડૉ સુધીર શાહ, ડૉ પંકજ શાહ, ડૉ આર. કે. પટેલ, ડૉ. વિક્રમ શાહ, ડૉ ધીરેન શાહ, ડૉ પરિમલ દેસાઈ, ડૉ અનિલ જૈન, ડૉ અભિજિત, ડૉ મેહુલ શાહ, ડૉ મુકેશ, ડૉ તુષાર પટેલ, ડૉ સંજય જીવરાજાની, ડૉ રાજેશ મહલે, ડૉ બ્રિજેશ પટેલ, ડૉ નેહલ શાહ, ડૉ પંકજ મોદી, ડૉ શશાંક પંડ્યા, ડૉ ચિરાગ દોશી, ડૉ રાકેશ જોષી, ડૉ .શ્રદ્ધા રાજપૂત, ડૉ ઋત્વિજ પટેલ, ડૉ અનિલ પટેલ, ડૉ કમલેશ રાજગોર સહિત ડોકટર સેલ ના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
