યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં 9 વર્ષ દરમિયાન દેશનો સર્વાંગી વિકાસ થયો છે. અભુતપૂર્વ સિદ્ધીઓ દ્વારા નવા ભારતનું નિર્માણ થયેલું જોઇ શકાય છે. “સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ”ના મંત્ર સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ એ દેશને વિકાસની નવી દિશા આપી છે. આ સંદેશને પ્રત્યેક જન જન સુધી પહોંચાડવા “સંપર્કથી સમર્થન” કાર્યક્રમ અંતર્ગત BAPS, રાજકોટના પરમ પૂજ્ય શ્રી અપૂર્વમુની સ્વામીની મુલાકાત કરી નરેન્દ્રભાઇના વિકાસ કાર્યોનો સંદેશ આપ્યો.