મહાકુંભ-૨૦૨૫નો શુભારંભ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે થવા જઈ રહ્યો છે.આજ રોજ ગાંધીનગર ખાતે સુધાંશુ મહેતા ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક વોટર એમ્બુલન્સનું ફ્લેગ-ઓફ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ,ભાજપા ગુજરાત તેમજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી,ભારત સરકાર શ્રી સી.આર.પાટીલજીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામા આવ્યુ.
આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી,ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ,મેયર શ્રી મીરાબેન પટેલ,શહેર પ્રમુખ શ્રી રૂચિરભાઈ ભટ્ટ સહીત પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.