ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે શ્રી દ્વારકાધીશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત ખારવા સમાજની બહેનોના સન્માન કાર્યક્રમમા ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠીયા, જૂનાગઢ શહેર ના મેયર શ્રી ગીતાબેન પરમાર,ધારાસભ્યશ્રીઓ શ્રી પ્રદ્યુમ્નભાઈ વાજા, શ્રી ભગવાનભાઈ બારડ, પ્રદેશ મંત્રી શ્રી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી મંજુલાબેન મૂછાળ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.