દસક્રોઈ વિધાનસભા ૨૦૨૨ ના કોગ્રેસના ઉમદેવાર શ્રી ઉમેદસિંહ ઝાલા તેમના સમર્થકો સાથે ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટી માં જોડાયા.
જેમાં ધારાસભ્યશ્રીઓ શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ,શ્રી રાજેશભાઈ ઝાલા, અમદાવાદ જીલ્લા પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસાઈ,ખેડા જીલ્લા પ્રમુખશ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ,આઈટી વિભાગના કન્વીનર શ્રી નિખીલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.