નવસારી જિલ્લા ખાતે સાંસદ દિશા દર્શન અંતર્ગત “સ્વચ્છ નવસારી જવાબદારી અમારી”ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીએ સફાઈ અભિયાનની શરૂઆત કરાવી હતી.
જેમાં રાજ્ય સરકારના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રીઓ શ્રી નરેશભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.