નવસારી જિલ્લા ના બીલીમોરા ખાતે ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ના હસ્તે EWS આવાસ યોજના હેઠળ 364 ફ્લેટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.
જેમાં રાજ્ય સરકારના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રીઓ શ્રી નરેશભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.