તારીખ 31-10-2025 ના રોજ પાલનપુર તાલુકાના આબેથા મુકામે શ્રી સત્યાવીસ દેશ લિંબાચીયા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વ.જશીબેન પ્રવિણભાઈ લિંબાચીયા સમાજવાડીના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.આ ભગીરથ કાર્યને સફળ બનાવવા બદલ સમાજના તમામ આગેવાનો અને દાતાશ્રીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. સમાજ માટે આ એક ગૌરવની ક્ષણ છે.

