આજ રોજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ના માર્ગદર્શનમાં કમલમ ગાંધીનગર ખાતે ઝોન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી આદરણીય રજનીભાઈ પટેલ દ્વારા ખેસ પહેરાવી સાબરકાંઠા જિલ્લા ના ઇડર તાલુકાના શ્રી સતીષભાઇ પટેલ(ડિરેક્ટર સા.કાં બેંક) સહિત. ૮ સહકારી આગેવાનો ને આજે પુનઃ ભાજપમાં પ્રવેશ કરાવ્યો જેમાં શ્રી અશોકભાઇ રેવાભાઇ પટેલ ચેરમેનશ્રી દિવેલાસંઘ સાબરકાંઠા, શ્રી કનૈયાલાલ પટેલ સહિત સહકારી આગેવાનો ભાજપમાં જોડાયા