સુરત ખાતે રાજસ્થાની શિરવી સમાજ દ્વારા આજરોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે ટીબી પેશન્ટોને ૨૦૦ કિટનું વિતરણ ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ના વરદ હસ્તે કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમા ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.