બોરસદ તાલુકા પંચાયત ભવન ખાતે ‘મેરી મિટ્ટી મેરા દેશ’ અંતર્ગત કાર્યક્ર્મ નું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે આણંદ જિલ્લાની મુલાકાતે આવેલ કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ ભાગવત કરાડજી, સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા પ્રમુખશ્રી રાજેશભાઇ પટેલ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્યશ્રી રમણભાઈ સોલંકી, પ્રચારક શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા પ્રભારી શ્રી રાકેશભાઈ શાહ, પેટલાદના ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમાટી હંસાબેન પરમાર, જિલ્લા મહામંત્રીશ્રી જગતભાઈ પટેલ, શ્રી સુનિલભાઈ શાહ, શ્રી રણજીતસિંહ ચૌહાણ, પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ, બોરસદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધર્મદેવસિંહ ડાભી સહિત કાર્યકરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.