આજ રોજ ભરૂચ ખાતે બુથ કાર્યકર્તા સંમેલનમા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમા ક્લસ્ટર પ્રભારી શ્રી પ્રદીપસિંહ જાડેજા,લોકસભાના પ્રભારી શ્રી અજયભાઈ ચોકસી,સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, ભરૂચ જિલ્લા પ્રભારી શ્રી અશોકભાઈ પટેલ, નર્મદા જિલ્લા ના પ્રભારી શ્રી ધર્મેશભાઈ પંડ્યા, ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી મારુતિસિંહ અટોદરિયા, નર્મદા જિલ્લા પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ, વડોદરા જીલ્લા પ્રમુખ શ્રી સતીષભાઈ પટેલ, લોકસભાના સંયોજક શ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ,ધારાસભ્યશ્રીઓ શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રી અરૂણસિંહ રાણા, શ્રી રમેશભાઈ મિસ્ત્રી, શ્રી ડી.કે.સ્વામી, શ્રી રિતેશભાઈ વસાવા, શ્રી અક્ષયભાઈ પટેલ, જિલ્લા મહામંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ,પૂર્વ ધારાસભ્યશ્રીઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.