આજ રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપા મહિલા મોરચા દ્વારા આયોજિત શક્તિવંદન મહિલા સ્વયં સહાયતા સમૂહ તથા એનજીઓ સંપર્ક અભિયાનની પ્રદેશ કાર્યશાળામાં ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી,પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા,મહિલા મોરચાના પ્રમુખશ્રી ડૉ દિપીકાબેન સરડવા,રાષ્ટ્રીય મંત્રી શ્રીમતી વિજયા રાહટકરજી,રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહિલા મોરચો શ્રી રેખા ગુપ્તાજી તેમજ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.