ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, અગાઉ 4 સપ્ટેમ્બરના દિવસે રાજય ફાર્મસી કાઉન્સીલમાં માટે ભારતીય જનતા પાર્ટી તરફથી જાહેર કરેલ પેનલ ચૂંટણી લડશે નહી.ભારતીય જનતા પાર્ટી અને ABVP ના સંયુક્ત ઉમેદવારો ફાર્મસી કાઉન્સીલની ચૂંટણી લડતા હોવાથી ભારતીય જનતા પાર્ટી એ અગાઉ જાહેર કરેલ પેનલને આપેલ મેડેન્ટ રદ કરવામાં આવે છે.