સુરત જીલ્લાના બારડોલી ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના “વોકલ ફોર લોકલ” તેમજ “મેક ઇન ઇન્ડિયા” કાર્યક્રમને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીએ ખાદીની ખરીદી કરી.આ પ્રસંગે ધારાસભ્યશ્રીઓ શ્રી ઈશ્વરભાઈ પરમાર,શ્રી સંદીપભાઈ દેસાઈ, શ્રી ગણપતભાઈ વસાવા,સુરત જીલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ,જીલ્લા મહામંત્રીશ્રીઓ શ્રી જીગરભાઈ નાયક,શ્રી કિશનભાઈ પટેલ,શ્રી રાજેશભાઈ પટેલ સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.