માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ દિવસ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો માં હાજરી આપી સેવા પખવાડિયા અંતર્ગત સેવાકીય કર્યો કરવામાં આવ્યા જેમાં સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સાબર ડેરી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું તથા લાભાર્થી સંમેલન યોજવામાં આવ્યું તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લા મહિલા મોરચા દ્વારા સુપોષણ અભિયાન અંતર્ગત બાળકોને કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું