સુરત એરપોર્ટ ખાતે વેંચુરા એરકનેક્ટ લિમિટેડના નવા એરક્રાફ્ટનું ઉદ્દઘાટન ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી તેમજ ઉદ્યોગપતિશ્રીઓ શ્રી લવજીભાઈ બાદશાહ,શ્રી સવજીભાઈ ધોળકિયા સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.