સુરત ખાતે ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ગરીબ અને મધ્યવર્ગના લોકોને રોજગારી માટે લારીઓના વિતરણ કાર્યક્રમમા ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં રાજ્ય સરકારના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રી સંગીતાબેન પાટીલ,મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ, શાસક પક્ષના નેતાશ્રી શશીબેન ત્રિપાઠી, દંડક શ્રી ધર્મેશભાઈ,સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ,સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા