સુરત ખાતે ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી પી. પી. સવાણી ગ્રુપ દ્વારા આયોજિત તમામ જ્ઞાતિની દીકરીઓનો સ્વપ્નરૂપી ભવ્ય લગ્ન સમારોહમા ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી એમ.એસ.પટેલ,ધારાસભ્યશ્રી સંગીતાબેન પાટીલ, શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા,મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ, શાસક પક્ષના નેતાશ્રી શશીબેન ત્રિપાઠી,સ્ટેન્ડિં