સુરત ખાતે લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત હલદી કંકુ કાર્યક્રમમા ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમા ધારાસભ્ય શ્રી સંગીતાબેન પાટીલ, પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની , સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, નવસારી જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, સુરત શહેર ના ડેપ્યુટી મેયર ડૉ નરેન્દ્રભાઈ પાટીલ, શાસક પક્ષના નેતા શ્રી શશીબેન ત્રિપાઠી,શહેર મહામંત્રીશ્રીઓ શ્રી મુકેશભાઈ દલાલ, શ્રી કિશોરભાઈ બિંદલ, યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ શ્રી જીગ્નેશભાઈ પાટીલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.