સુરત ખાતે સાઈ રચના ઓપ્ટિકલ એન્ડ વોચ નું ઉદઘાટન ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર.પાટીલજી ના હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે સુરત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, કિશોરભાઈ કાનાણી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.