સુરત જિલ્લના માંગરોળ ખાતે માતા શબરી યાત્રા અને મહાઆરતીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીઓ શ્રી સંદીપભાઈ દેસાઈ,શ્રી ગણપતભાઈ વસાવા,જીલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સહીત પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.