સુરત શહેર ખાતે કાર્ડીયાક હોસ્પિટલનું ઉદ્ઘાટન ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના હસ્તે કરવામાં આવ્યું.આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.