સુરત શહેર ખાતે ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશન ગુજરાત રાજ્ય આયોજિત રાજ્યના મુખ્ય જીલ્લા સરકારી વકીલશ્રીઓ માટે “કન્વીકશન ઈમ્પ્રુવમેન્ટ” સેમીનારમાં ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં સુરત શહેર સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ,વકીલશ્રીઓ સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.