સુરત શહેર ખાતે ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ કરવામાં કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ શ્રી મુકેશભાઈ પટેલ,શ્રી કનુભાઈ દેસાઈ,ધારાસભ્યશ્રીઓ શ્રી સંદીપભાઈ દેસાઈ,શ્રીમતી સંગીતાબેન પાટીલ,શ્રી પ્રવીણભાઈ ઘોઘારી,સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી,શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, સુરત શહેર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.