સુરત ખાતે ભારતીય જનતા પાર્ટી મહીલા મોરચા સુરત શહેર દ્વારા નમો યુવતી વોકેથોન 2024નુ આયોજન કરવામા આવ્યુ હતુ આ કાર્યક્રમ ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમા સુરત મહાનગર અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, સુરત શહેર પ્રભારી શ્રીમતી શીતલબેન સોની, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, મહામંત્રી શ્રી મુકેશભાઈ દલાલ, શ્રી કિશોરભાઈ બિંદલ, શ્રી કાળુભાઈ ભીમનાથ, સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી રાજનભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ, પક્ષનેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી, દંડક શ્રી ધર્મેશભાઈ વાણીયાવાલા, નવસારી જિલ્લાના અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી શીલાબેન તારપરા, માજી સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ, મહિલા મોરચાના પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા