સુરત શહેર ના લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે લીંબાયત ઉત્સવ સમિતિ આયોજિત રાવણ દહન કાર્યક્રમમા ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમા ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, સુરત શહેર ના પ્રમુખ શ્રી નિરંજભાઈ ઝાંઝમેરા, સુરત શહેર ના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી,સુરત શહેર સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
photo