સુરત શહેર ના વરાછા ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી CISFની મહિલા બટાલિયનની રેલીને ફ્લેગ ઓફના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં સુરત શહેરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા,સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના ફોટા