સુરત સિવિલ નર્સિંગ એસોસિએશનની બહેનો તથા જમ્મુ કાશ્મીરની નર્સિંગમાં ભણતી વિદ્યાર્થીનીઓએ ૪૦૦ કમળ આપી રક્ષાબંધનની ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીને શુભકામનાઓ પાઠવી.
આ પ્રસંગે સુરત શહેર ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી પરેશભાઈ પટેલ સહિત સિવિલ નર્સિંગ એસોસિયેશનનો સ્ટાર્ફ ઉપસ્થિત રહ્યો હતો.