પશ્ચિમ બંગાળમાં વર્ષ 2010 બાદમા રાજય સરકાર દ્વારા જાહેર કરવામા આવેલ તમામ ઓબીસી સર્ટીફિકેટને રદ કરવાનો આદેશ કલકત્તા હોઇકોર્ટે આપ્યો છે તે સંદર્ભે આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે રાજયસભાના સાંસદ અને બક્ષીપંચ મોરચાના પ્રદેશના પ્રમુખશ્રી મંયકભાઇ નાયકે પત્રકાર પરિષદને સંબોધી
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી Read More…