ધનતેરસના પાવન પર્વમા આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્ર્ ભાઇ મોદી સાહેબે રોજગાર મેળા અંતર્ગત વિડિયો કોન્ફરન્સથી 51 હજાર યુવાનોને જોઇનીંગ લેટર અર્પણ કરી દિવાળીની ભેટ આપી.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી Read More…

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલજી આજ રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય બન્યા.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી Read More…

નવાગામ, નવસારી ખાતે સાંસ્કૃતિક ગૌઘામ નુ ઉદ્ધાટન તેમજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલજીની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયો.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી Read More…

આજ રોજ સુરત ખાતે કેન્દ્રીય જળ શક્તિમંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની વિશેષ ઉપસ્થિતિમાં અને રાજયના નાણા મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ તેમજ રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમા જળ સંચય, જન ભાગીદારી જળ આંદોલન કાર્યક્રમ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી Read More…