પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત રમતગમત સેલની બૃહદ બેઠક પ્રદેશ યોજાઇ.

આજ રોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે સદRead More…

કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના વરદ હસ્તે આજ રોજ સુરતના માંડવી ખાતે જળ સંચયના વિવિધ વિકાસલક્ષી કામોનુ ખાતમૂહર્ત કરવામા આવ્યું.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી Read More…

ભાજપા સદસ્યતા અભિયાન-૨૦૨૪ અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે સહકાર સંમેલન યોજાયું.

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવàRead More…

કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ રાજયમા સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી Read More…

પશ્રિમ બંગાળમા મહિલા ડોકટર પર હોસ્પિટલમા બળાત્કાર બાદ જઘન્ય રીતે હત્યાના મુદ્દે આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે રાષ્ટ્રીય પ્રવકતાશ્રી ગોપાલભાઇ અગ્રવાલ તેમજ પ્રદેશના મહામંત્રી શ્રીરજનીભાઇ પટેલની અધ્યક્ષતામા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી Read More…

આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી વિનોદ તાવડેજીએ પ્રેસ કોન્ફરન્સને સુરત ખાતે સંબોધી હતી

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી Read More…

કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીનું મીડિયા વિભાગ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું .

આજરોજ પ્રદેશ કાર્યાલયશ્રી કમલમ ખાતે કેન્દ્રિય જળ શક્તિàªRead More…

તારીખ 04 અને 05 જૂલાઇ ભાજપ ગુજરાત પ્રદેશની કારોબારી BAPS સ્વામિનારયણ મંદિર સારંગપુર ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની અધ્યક્ષતામા યોજાશે જે અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાઇ હતી.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી Read More…

દેશમા હિન્દુ હિંસા કરી રહ્યો છે આ પ્રકારની વાત રાહુલ ગાંઘીએ કરી દેશના હિન્દુ સમાજના લોકોનુ અપમાન કરવાનુ કામ કર્યુ છે. – શ્રી રજનીભાઇ પટેલ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી Read More…

યાત્રાધામ સોમનાથ ખાતે સહ પરિવાર દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરી દેશ તેમજ ગુજરાતના નાગરિકોની સુખાકારીની મંગલકામના વ્યક્ત કરતાં કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણàªRead More…