આજરોજ નાણામંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ ગુજરાત રાજયનું વર્ષ 2025-26 માટે રૂપિયા 3.70 લાખ કરોડનું બજેટ રજૂ કર્યુ છે જેને પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીએ આવકાર્યુ.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી Read More…
