આજ રોજ બનાસકાંઠા જીલ્લા નું “શ્રી બનાસ કમલમ” કાર્યાલયનું લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલજી તેમજ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીના વરદ હસ્તે યોજાયું

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી Read More…

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે મહિલા દિવસ નિમિત્તે નવસારીમાં લખપતિ દીદી સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલાઓ માટે રૂ.450 કરોડથી વધુ સહાયનું લોકાર્પણ કર્યુ.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી Read More…

આજ રોજ રાજયસભાના સાંસદ તેમજ રાષ્ટ્રીય પ્રવકતાશ્રી સુધાંશુભાઇ ત્રિવેદીજીએ વન નેશન વન ઇલેક્શન સંદર્ભે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પત્રકાર પરિષદને સંબોધી.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી Read More…

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુરત ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગંગાસ્વરૂપા,વૃદ્ધ,દિવ્યાંગ સહાય યોજના તથા ગરીબ લાભાર્થી પરીવારોના અંદાજીત 2 લાખ લાભાર્થીઓને વિનામુલ્યે અનાજની કિટનું વિતરણ કર્યુ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી Read More…

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીની ઉપસ્થિતિમાં નવસારી જીલ્લામા સરપંચ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી Read More…