ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપા કાર્યાલય “શ્રી કમલમ”, કોબા ખાતે પ્રિ-બજેટ વર્કશોપ યોજાયો

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે Read More…

ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત શ્રી રતિલાલ બોરીસાગરજી સાથે તેઓના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરી અભિનંદન પાઠવતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે Read More…

દેશના ૭૭ માં ગણતંત્ર દિવસ ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાયો

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે Read More…

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે ૧૯ જાન્યુઆરીએ નામાંકન અને ૨૦ જાન્યુઆરીએ જાહેરાતની પ્રક્રિયામાં ભાગ લેવા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી સહિત ભાજપા અગ્રણીઓ બે દિવસના દિલ્હી પ્રવાસે

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે Read More…

રાત-દિવસ પ્રજાના પ્રશ્નો, સમસ્યાઓ અને ચિંતાઓને ઉજાગર કરવા કાર્ય કરતું મીડિયા સરકાર અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુબંધ – શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

આજરોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી જàªRead More…

મહારાષ્ટ્રની મહાનગરપાલિકાઓની ચુંટણીમાં ભાજપા અને સાથી પક્ષોની મહાયુતિની પ્રચંડ જીતને કાર્યકર્તાઓએ પ્રદેશ ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે વધાવી

        ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણàªRead More…

ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ હેઠળ રૂ. ૩૬૨ કરોડના ખર્ચે તૈયાર થનાર બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર, BS-4 લેબનું ભૂમિપૂજન કરતા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણàªRead More…

માણસા ખાતે અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત રૂપિયા 267.37 કરોડના વિવિધ વિકાસલક્ષી અને પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરતા લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે àRead More…

સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ દિગ્વિજય દિન નિમિત્તે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, ખાતે વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે Read More…

સોમનાથ સ્વાભિમાન પર્વ‘ અંતર્ગત સોમનાથ ખાતે આયોજિત ભવ્ય શૌર્ય યાત્રામાં સહભાગી થઈ દેવાધિદેવ મહાદેવના દર્શન કરી જંગી જાહેરસભાને સંબોધન કરતા દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે Read More…